બ.કા.માં લોકોએ ચોરને દોરડા વડે બાંધી માર માર્યો, વીડિયો વાયરલ

October 25, 2018 2000

Description

બનાસકાંઠામાં ચોરીના ગુનામાં ઝડપાયેલા યુવાનને દોરડા વડે બાંધીને ગ્રામજનોએ તેને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

થરાદના વળાદર ગામમાં બે દિવસ પહેલા બનેલી ઘટનાનો વિડિઓ વાઈરલ થયો છે જેમાં ચોરી કરનાર યુવકને દોરડાથી બાંધી ગામમાં ફેરવી જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. યુવકે ગામમાં અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું.

Leave Comments