જાણો, ઉત્તરાયણમાં ચીકી અને તલના લાડૂ ખાવા પાછળ શું છે વિજ્ઞાન

January 13, 2019 3320

Description

ઉત્તરાયણમાં ધાબા પર ચડીને પતંગ ઉડાવવી અને ચીકી તેમજ તલના લાડૂ ખાવાની મજા જ કંઇ ઓર છે..જો કે ઉત્તરાયણમાં તલના લાડૂ અને ચીકી ખાવાના રિવાજ પાછળ મહાભારત કાળની પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ત્યારે પૌરાણિક કથાઓ સાથે વિજ્ઞાન શું કહે છે જાણો આ અહેવાલમાં

Leave Comments