જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 10 દુકાનોમાં રૂપિયા 50 લાખથી વધુની ચોરી

August 8, 2019 950

Description

માર્કેટીંગ યાર્ડ સામાન્ય રીતે અનાજની લે-વેચ માટે ચર્ચામાં હોય છે. પરંતુ જૂનાગઢના માર્કેટીંગ યાર્ડની સવાર બીજી જ કોઇ ચર્ચાથી થઇ.

અને તે ચર્ચા હતી તસ્કરોએ મચાવેલા તરખાટની. એક – બે નહીં. પરંતુ 10 – 10 દુકાનોના તાળા તોડી રૂપિયા 50 લાખથી વધુની મત્તા ચોરી ગયા.

Leave Comments