ભરૂચનાં મનુબરનાં યુવાનનું દક્ષિણ આફ્રિકામાં રહસ્યમય સંજોગોમાં મોત

November 11, 2018 1670

Description

મુળ ભરચના અને હાલ દક્ષિણ આફ્રિકામાં રહેતાં ગુજરાતી યુવકનું રહસ્યમય રીતે મોત થયું હોવાના અહેવાલ છે. એક દિવસથી ગુમ સાજીદ કેસવાણનામના યુવનાનો મૃતદેહ મળી આવતાં તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. સાજીદ કેસવાણની હત્યા થઇ હોવાની આશંકાને પગલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments