મોરબીના યુવાનના વીડિયોથી ચકચાર, આત્મહત્યા પહેલા સોશીયલ મીડિયા પર થયો લાઈવ

July 18, 2021 27830

Description

મોરબીના યુવાનના વીડિયોથી ચકચાર
આત્મહત્યા પહેલા સોશીયલ મીડિયા પર લાઈવ થયો
પ્રેમલગ્ન બાદ કોર્ટ કેસ થતા આપઘાતનો એકરાર
શહેરના વાવડી રોડ પર રહેતા યુવાને ગળેફાંસો ખાધો
યુવતીના માતા-પિતા, માસીનો ત્રાસ હોવાનો ઉલ્લેખ
મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

 

Leave Comments

News Publisher Detail