ગરીબોની કસ્તુરી બની સોશિયલ મીડિયાનો મુદ્દો, સર્જાયું કુતુહલ

December 11, 2019 890

Description

ગરીબોની કસ્તુરી સોશિયલ મીડિયાનો મુદ્દો બની છે. જેમાં ડુંગળીના વધતા ભાવને લઈ સોશિયલ મીડિયામાં રમુજ ફેલાયું છે. ત્યારે કટાક્ષભર્યા રમુજના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં ભાવ વધારા સામે સોશિયલ મીડિયામાં વ્યંગાત્મક આક્રોશ તેમજ નેતાઓ અને ડુંગળીના વેપારીઓ પર લોકોના કટાક્ષ કરવામાં આવી રહ્યા છે.

Leave Comments