2 વર્ષની બાળકી પર ગુજરાતની 6 કરોડ જનતા ભાવવિભોર

January 23, 2020 7055

Description

સામાન્ય રીતે બે વર્ષની નાની ઉંમરમાં બાળકો માંડ કાલીઘેલી ભાષા બોલતા શિખ્યા હોય છે. ત્યારે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામે બે વર્ષની સાક્ષી ગુગલની જેમ ફટફટ જવાબ આપે છે. તેને ભારતના ઇતિહાસથી લઇને વર્તમાન વડાપ્રધાન સુધીની તમામ વાતો કંઢસ્ત છે. અને આપે છે ગુગલથી પણ ઝડપી જવાબ.

Leave Comments