વિરમગામમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી

August 12, 2019 515

Description

વિરમગામમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થયા છે. જેમાં બેથી 3 વખત વાવણી કરેલ હજારો હેક્ટર જમીનોમાં ઉપરવાસના વરસાદી પાણી ભરાયા છે.

તેમજ વિરમગામ તાલુકાના જક્સી, ભડાણા, ઉખલોડ, દસલાણા, ટ્રેંટ સહિત ગામોની હજારો હેક્ટર ખેતીની જમીનમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં મોંઘા ભાવના બિયારણો અને મજૂરી માથે પડી છે. તથા એરંડા, કપાસ અને જુવાર સહિતના પાકની વાવણી કરી પરંતુ પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Leave Comments