‘વાયુ’ વાવાઝોડાની ઈફેક્ટ, વેરાવળ અને અમરેલીમાં વરસાદ શરૂ

June 12, 2019 1595

Description

‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપાઇ છે. હવામાન વિભાગ તરફથી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વેરાવળ અને અમરેલીમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.

Leave Comments