સિંહના ટોળા ન હોવાની કહેવત ખોટી ઠરી, જુઓ વીડિયો

September 6, 2019 1820

Description

ગીરના જંગલ વિસ્તારમાં 10થી વધુ સિંહનું ટોળું બેઠું જોવા મળ્યું છે. જેમાં સિંહ દર્શનાર્થીઓએ સિંહના ટોળાનો લાહવો લીધો હતો. તેમજ
જંગલ બોર્ડરની અંદર સિંહનું ટોળુ હતુ. જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

Leave Comments