રાત્રિ કર્ફ્યુના નિર્ણયને દાહોદની જનતા નકારી રહી છે

April 7, 2021 1220

Description

સરકારના રાત્રિ કર્ફ્યુના નિર્ણયને દાહોદની જનતા નકારી રહી છે. જો કોરોના સંક્રમણની ચેઇન તોડવી હોય તો થોડા દિવસ માટે લોક ડાઉન જરૂરી છે. એક અઠવાડિયાનું લોકડાઉન આવશે તો જ સંક્રમણ કાબૂમાં લાવી શકાશે.

Leave Comments

News Publisher Detail