રસીકરણમાં અગ્રેસર બનાસકાંઠામાં રસીકરણની રફ્તાર ધીમી પડી

July 31, 2021 905

Description

રસીકરણમાં અગ્રેસર બનાસકાંઠામાં રસીકરણની રફ્તાર ધીમી પડી છે.. જિલ્લામાં 25 લાખને પ્રથમ ડોઝનો ટાર્ગેટ હતો.. પરંતુ માત્ર 9 લાખ લોકોને જ પ્રથમ ડોઝ મળ્યો છે.. ત્રીજી લહેરની આશંકા વચ્ચે 13 લાખ લોકો રસીથી વંચિત છે.. રસીની અછતને પગલે રસીકરણ ધીમુ પડ્યું છે.. જો આજ રીતે રસીકરણ ચાલશે તો સંભવિત ત્રીજી લહેરમાં સંક્રમણનો ખતરો વધી જાય તેવી સ્થિતી છે..

 

Leave Comments

News Publisher Detail