મહેસાણાના ડાભલા ગામે મજૂરીના પૈસા લેતીદેતી મામલે કરાઈ હત્યા

February 22, 2019 845

Description

લોકો કેટલા ઘાતકી બની રહ્યા છે.. તેનો પુરાવો મહેસાણાના ડાભલા ગામે જોવા મળ્યો… કામ કરાવ્યા બાદ પૈસા ન આપ્યા.. અને પૈસા માંગ્યા.. તો શરીરની આરપાર નાંખી દીધી લોખંડની કોસ.. ક્રાઇમ એલર્ટમાં જૂઓ.. પૈસાએ લીધો જીવ

Leave Comments