માતાએ દીકરાને એક કિડની આપીને દીકરાની જિંદગી બચાવી

August 13, 2019 1700

Description

માતા પોતાના સંતાન માટે કાંઇક પણ કરી શકે છે. તે એક સનાતન સત્ય છે. પોતાના સંતાનનો જીવ બચાવવા પોતાના પ્રાણ પણ જોખમમાં મૂકી શકે છે. ત્યારે આવો જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગામમાં જ્યાં પોતાના સંતાનને કીડનીનું દાન કરીને એક માતાએ નવજીન આપ્યું છે.

Leave Comments