મોરબી : ટંકારા તાલુકાનાં હડમતીયા ગામનાં ખેડૂતોનો પાણી માટે પોકાર

August 28, 2018 3140

Description

મોરબી જીલ્લામાં માંડ ૪૨ % જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે જીલ્લાના ટંકારા તાલુકાનું હડમતીયા ગામ જ્યાં લગભગ ચારેક હજારની વસ્તી છે અને મોટાભાગ ના ખેડૂતો છે ત્યાં વાવેતર તો થઇ ચુક્યા છે પણ વરસાદ ના અભાવે ખેડૂતો બેહાલ બન્યા છે

Leave Comments