ગુજરાતમાં કોવિડની એન્ટીબૉડી જાણવા સૌથી મોટો સર્વે

July 28, 2021 515

Description

ગુજરાતમાં કોવિડની એન્ટીબૉડી જાણવા સૌથી મોટો સર્વે કરવામાં આવ્યો છે. આણંદ, મહેસાણા સહિત 7 જિલ્લામાં સર્વે શરૂ કરાયો. મહિનામાં 12 જિલ્લામાં સિરો સર્વે કરાશે. નાગરિકોમાં સિરો પોઝિટિવિટી જાણવા માટે સર્વે કરાશે. 1 જિલ્લાને 50 કલ્સ્ટર વહેંચાશે. 5થી 9 વર્ષના 2400 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિયંત્રણોથી મુક્તિ માટે સર્વેક્ષણના તારણો મહત્વના છે.

 

Leave Comments

News Publisher Detail