લોબાન વાવાઝોડાની અસર ગુજરાતના સમુદ્ર પર, 8 થી 10 ફૂટ મોજા ઉછળ્યા

October 12, 2018 2225

Description

અરબી સમુદ્રમાં સર્જાયેલ લોપ્રેસર ડીપ્રેશનમાં પરિર્વિતત થતા લોબાન વાવાઝોડાના ખતરાને લઈને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતી પર નજર રાખી રહ્યું છે. લુબાન વાવાઝોડા ની અસર ગુજરાતના સમુદ્રમાં જોવા મળી રહી છે. સમુદ્રમાં ભારે કરંટ સાથે 8 થી 10 ફૂટ મોજા ઊછળી રહ્યા છે.

Leave Comments