વાવઝોડાથી વિસાવદરમાં ઝાડ અને વીજપોલ ધરાશાયી

May 19, 2021 1175

Description

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઇ છે. અસંખ્ય ઝાડ અને વીજપોલ ધરાશાયી થયા. મોટાપાયે ખેતીના પાકને નુકસાન થયું અને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો. ત્યારે સરકાર રાહત પેકેજ જાહેર કરે અને ગામડાઓમાં તાત્કાલિક વીજ પુરવઠો ફરીથી પૂર્વવત કરે તેવી માંગણી વિસાવદર મત વિસ્તારના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી.

Leave Comments

News Publisher Detail