આણંદના ખંભાતમાં અકબરપુરના બે જૂથ વચ્ચે અથડામણ

January 24, 2020 1445

Description

આણંદના ખંભાતમાં જૂથ અથડામણ થઇ છે. જેમાં અકબરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં ખંભાત પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસના પ્રયાસ શરૂ છે.

આણંદના ખંભાતમાં જૂથ અથડામણ
ટોળાને કંટ્રોલમાં કરવા પોલીસે કર્યુ 6 રાઉન્ડ ફાયરિંગ
પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત
સ્થિતિ કાબૂ કરવા ટીયર ગેસના 25 સેલ છોડ્યા

Leave Comments