સરકારે વધુ NDRFની 12 ટીમ બોલાવી

June 12, 2019 845

Description

વાયુ વાવાઝોડું પ્રચંડ વેગ સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ પવન સાથે વરસાદ પણ લાવશે. કેટલીક જગ્યા હળવા તો કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામન વિભાગે કરી છે. ત્યારે પરીસ્થિતિને જોતા સરકારે વધુ 12 NDRFની 12 ટીમ બોલાવી લીધી છે. જેથી આવનારી પરિસ્થિતિ સામે બાથ ભીડી શકાય.

Leave Comments