પાટણમાં ભાજપના કાર્યકરોનો પૂર્વ પ્રમુખ પર હુમલો

April 9, 2019 1910

Description

પાટણમાં ભાજપના કાર્યકરોએ પૂર્વ પ્રમુખ પર હુમલો કર્યો હતો. સમી તાલુકા પ્રમુખ ભરત આર્ય પર હુમલો થયો હતો. રાજકીય અદાવતમાં ધધાણા ગામમાં હુમલાની ઘટના સામે આવી છે. જોકે આ હુમલા મામલે સમી તાલુકા પંચાયતના કારોબરી અધ્યક્ષના ભાઈ પર આરોપ છે. બે હુમલાખોર સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Leave Comments