બનાસકાંઠામાં રોડ પર પહેલવાનોની દબંગાઈ, વિડીયો વાઈરલ

January 3, 2019 1130

Description

બનાસકાંઠા પાલનપુર યોજાવનાર મહા મુકાબલામાં વધું એક વિવાદ સામે આવ્યો છે.  પાલનપુરમાં નીકળેલી રેલીમાં બબાલ થઈ હતી.  પાલનપુર કોલેજના જાહેર રોડ પર પહેલવાનોએ રસ્તા વચ્ચે મારામારી કરી હતી.  એક પહેલવાને બીજા પહેલવાનને ગાડી પર પટક્યો હતો.  રોડ પર સની પ્રજાપતિ નામના પહેલવાનને માર મારવામાં આવ્યો હતો. મારામારીનો સમગ્ર વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.. મહત્વનું છે કે, ગઈકાલે નીકળેલી રેલીમાં વિવાદ થતાં મારામારી કરવામાં આવી હતી.  પોલીસને જાણ કરવામાં આવતા આ મામલે તપાસ કરવામાં આવશે.

Leave Comments