કચ્છના દયાપર ગામનાં CHC સેન્ટરની દયનીય સ્થિતિ

January 23, 2020 1385

Description

સંદેશ ન્યૂઝની ગુજરાત યાત્રા દયાપર ગામ પહોંચી છે. જેમાં દયાપર ગામનાં CHC સેન્ટરની દયનીય સ્થિતિ છે. તેમજ CHCમાં માત્ર બે જ MBBS ડોક્ટર છે. તેમજ MS નથી. તથા હોસ્પિટલની બહાર કચરાપેટીની વ્યવસ્થા નથી. આરોગ્ય કેન્દ્રનાં બિલ્ડિંગમાં મામલતદારની શાખા છે. તેમજ ડિલિવરી રૂમને તાળું છે. ત એક્સ-રે રૂમમાં સામાન મૂકેલો છે. આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે ચાલે છે.

Leave Comments