મહેસાણામાં શોપિંગ મોલની ટાંકીમાંથી મળી અજાણ્યા શખ્સની લાશ

April 24, 2019 1265

Description

મહેસાણામાંથી શોપિંગ મોલની પાણીની ટાંકીમાઁથી અજાણી વ્યક્તિની લાશ મળી આવી.. મોઢેરા ચોકડી પાસે સંસ્કૃત શોપિંગ મોલમાં આ ઘટના બની.. હત્યા બાદ લાશ પાણીની ટાંકીમાં ફેંકી દીધાની આશંકા છે.

મોલમાં દુર્ગંધ આવતા સમગ્ર મામલો સામે આવ્યો.. બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે..

Leave Comments