ગ્રાહકે શો રુમ આગળ જ મોપેડ સળગાવ્યુ

July 28, 2021 1115

Description

સાબરકાંઠામાં એક અજીબ ઘટના બની.. પ્રાંતિજના એક ગ્રાહકે ટુ વ્હિલરની સર્વિસના અસંતોષથી કંટાળીને શો રૂમની બહાર મોપેડ સળગાવી દીધુ.. શો રૂમ બહાર મોપેડ સળગાવીને કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે.. ગ્રાહક દ્વારા પરિવાર અને ધંધા માટે એ જ કંપનીના દસથી વધુ મોપેડ ખરીદી ચૂક્યો છે..

Leave Comments

News Publisher Detail