આણંદ રાસ સૈજપુર રોડ પર નહેર પાસે અજાણ્યા ઈસમની લાશ મળી

December 3, 2020 740

Description

બોરસદનાં રાસ પાસેની ઘટના છે. જેમાં રાસ સૈજપુર રોડ પર નહેર પાસે અજાણ્યા ઈસમની લાશ મળી છે. તેમાં વિરસદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે.

Leave Comments

News Publisher Detail