સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર, ROનું પાણી સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી

July 15, 2020 4580

Description

સ્વાસ્થ્યને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. NGT જણાવ્યું છે કે ROનું પાણી સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ROમાં પાણીમાં રહેલા ખનીજ તત્વો નાશ પામે છે. વર્ષના અંત સુધીમાં પ્રતિબંધ મૂકવા NGTનો આદેશ છે. કોરોનાને કારણે સરકારે અમલીકરણનો સમય માંગ્યો છે. જેમાં આદેશના ન માનવાથી આરોગ્ય-પર્યાવરને ભારે હાનિ થશે.

Leave Comments