સોશ્યલ મીડિયામાં વગર વિચાર્યે કંઇ ફોરવર્ડ કર્યું તો ભારે પડશે! જુઓ આ અહેવાલ

February 20, 2020 590

Description

જો તમે સોશ્યલ મીડિયામાં વગર વિચાર્યે કંઇ ફોરવર્ડ કર્યું. તો તમે ખાખીના સકંજામાં આવી શકો છો. અને તેનો પુરાવો અમદાવાદના ક્રાઇમ બ્રાંચમાં જોવા મળ્યો. જુઓ ક્રાઇમ એલર્ટનો આ રિપોર્ટ.

 

 

Leave Comments