દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખની દાદાગીરી સામે આવી છે. ગેરકાયદે બાંધકામ મુદ્દે પાલિકાની ટીમને ધમકાવી. પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. પૂર્વ પ્રમુખ મનોજ નાયકના બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી છે. મંજૂરી વગર બાંધકામ કરી નોટિસનો અનાદર કર્યો છે.
Leave Comments