LRD પરીક્ષાને લઈ કથિત ઓડિયો ક્લીપ વાયરલ

January 12, 2019 1490

Description

LRD પરીક્ષાને લઈ અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય કિર્તી પટેલ અને ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયના પીએની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ રહી છે. પરીક્ષામાં ગુપ્તતા ન જળવાયાનો કિર્તી પટેલે ઓડિયો ક્લીપમાં આરોપ લગાવ્યો છે. જેમાં બારકોડ સ્ટીકર લગાવવાનું રહી ગયું હોવાનો આડકતરી રીતે સ્વીકાર પણ કરાયો છે.

કિર્તી પટેલે લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા માટેની અરજી કરી હતી, જે માટે PMO,મુખ્યમંત્રી અને ભરતી બોર્ડને અગાઉ પત્ર લખ્યો હતો.

Leave Comments