તારક મહેતાની ટીમે કેવડિયા પતંગોત્સવમાં શું કર્યું, જુઓ પુરો અહેવાલ

January 9, 2019 2420

Description

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 8મી જાન્યુઆરીએ લીમડી હેલિપેડ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. આ પતંગોત્સવમાં પ્રખ્યાત કોમેડી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આવી હતી. અને ઉત્તરાયણ પર્વના એપિસોડના શુટિંગ કર્યું હતું. સવારે 11 વાગ્યાથી સાંજે 6:30 સુધી યુનિટે શુટિંગ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો પણ નિહાળ્યો હતો. બાદ તેઓએ ટેન્ટ સીટી ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.

Leave Comments