ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો

January 10, 2020 1115

Description

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો થયો છે. જેમાં ધર્માદો ન સ્વીકારતા હરિભક્તોએ હોબાળો કર્યો છે. ત્યારે કોઠારી સ્વામીની ઓફિસમાં લોકો ધસી ગયા હતા. જેમાં અજેન્દ્રપ્રસાદના સમર્થકોએ હોબાળો કર્યો હતો.

Leave Comments