આણંદમાં બેકરીમાંથી ઈયળ નીકળતા હોબાળો

January 2, 2020 1265

Description

આણંદમાં બેકરીમાંથી ઈયળ નીકળતા હોબાળો થયો છે. જેમાં એવરફ્રેશ બેકરીમાં પેસ્ટ્રીમાંથી ઈયળ નીકળી હતી. તેમજ  પેસ્ટ્રીમાંથી ઈયળ નીકળવાનો વીડિયો પણ વાયરલ થયો છે. આણંદ પાલિકા સામે બેકરીની દુકાન આવેલી છે.

Leave Comments