February 22, 2021 320
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા રાજકરાણમાં ખળભળાટ મચી ગયો છે. મસગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
Leave Comments