મહીસાગરનાં બાકોરમાં ખેડૂત દ્વારા કેસરની ખેતીનો સફળ પ્રયોગ

September 4, 2018 4730

Description

કેસરનું નામ પડે એટલે કાશ્મીર યાદ આવે. પરંતુ હવે કેસરની ખેતી ઉપર કાશ્મીરનો ઇજારો નહી રહે.કારણ કે હવે દેશના વિભિન્ન વિસ્તારોમાં કેસરની ખેતીના પ્રયોગો થાય છે.

મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામના કોદરભાઇ ગોંસાઈએ અહીંના વાતાવરણને અનુકુળ થાય એ રીતે કેસરની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે .

Leave Comments