આણંદમાં વિદ્યાર્થીઓ કાળી મજૂરી કરવા મજબૂર, શું અવી રીતે ભણશે ગુજરાત?

July 26, 2018 2930

Description

આણંદમાં વિદ્યાર્થીઓ કાળી મજૂરી કરવા મજબૂર બન્યાની તસવીર સામે આવી છે. વિદ્યાર્થીઓએ સાયકલનો જથ્થો ટ્રકમાં ચડાવ્યો હતો. વિદ્યાર્થીઓ ભણવાનું ભૂલીને મજૂરી કરવા બન્યા મજબૂર બન્યા છે. સરકારી યોજના અંતર્ગત મળેલી સાયકલો બાળકોએ પહોંચાડી હતી.

ટ્રકમાં બેસીને અલગ અલગ શાળાએ બાળકોએ સાયકલો પહોંચાડી હતી. વિદ્યાર્થીઓ જીવના જોખમે ટ્રકના કેરિયર પર પણ બેસ્યા હતા. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ પાસે આ મજૂરી કરાવવામાં આવી હતી.

Leave Comments