ભાવનગરમાં સ્કૂલ બસમાંથી ઉતરતા સમયે વિદ્યાર્થિનીનું થયુ મોત

February 14, 2020 1325

Description

સ્કૂલ બસમાંથી ઉતરતા સમયે વિદ્યાર્થિનીનું મોત થયુ છે. જેમાં પાછળના વ્હીલમાં આવી જતાં વિદ્યાર્થિનીનું મોત થયુ હતુ. તેમજ ડ્રાઈવર નશો કરેલી હાલતમાં હતો તેઓ વાલીઓનો આક્ષેપ છે. ભાવનગરના કુલસર ગામની વિદ્યાર્થિનીનું ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલની બસના ટાયરમાં આવી જતા મોત થયુ છે.

Leave Comments