ગુજરાતમાં સૌપ્રથમ વડોદરામાં વેક્સીન માટે ફ્રિજ પહોંચ્યા છે. જેમાં 25 આઈસ લાઈન રેફ્રિજરેટરમાં વેક્સીનનો સંગ્રહ થશે. તથા વડોદરા સહિત અન્ય 7 જિલ્લામાં વેક્સીન મોકલી શકાશે.
કાલાવડ તાલુકાના બાંગા ગામે ખેડૂતે મગફળીનો પાક સળગાવ્યો છે. જેમાં ખેડૂતોએ 10 વિધામાં વાવેલ પાક સળગાવ્યો છે. વધુ પડતા વરસાદને લીધે મગફળીનો પાક સંપૂણ ફેલ થયો છે. તેમાં ખેડૂતે હતાશ થઈને તેનો સંપૂણ પાક પોતાના ખેતરમાં જ સળગાવી નાખ્યો છે.
કોરોના વાઇરસના કહેર વચ્ચે નવરાત્રિ મામલે સરકારની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે બીજી તરફ સુરતમાં પ્રથમ વાર એક એવી કલાકૃતિ જોવા મળી છે કે લોકો જોતા રહી જશે. આ વર્ષે ગરબા ઘરમાં કરવામાં આવશે ત્યારે 10 દિવસ જે માટલી ઘરે મુકવામાં આવશે તેમ કઈ નવીનતા જોવા મળશે. માતાજીની છબી એવી રીતે બનાવમાં આવી છે […]
Leave Comments