દ્વારકાના બંદરે હજુ પણ 3 નંબરનું સિગ્નલ યથાવત

November 8, 2019 995

Description

ગુજરાત પરથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પરંતુ હવામાન વિભાગની વરસાદની આગાહીના પગેલ દેવભૂમિ દ્વારકાના બંદરે હજુ પણ 3 નંબરનું સિગ્નલ યથાવત છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ લોકોની સુરક્ષાના પગલે તંત્ર એલર્ટ છે.

Leave Comments