દેશની સેવા કરવા પોલીસ ફોર્સમાં જોડાઈ – ડીવાયએસપી સરિતા ગાયકવાડ

October 25, 2020 2510

Description

ડીવાયએસપી બન્યા બાદ સરિતા ગાયકવાડે નિવેદન આપ્યું છે કે સરહદે આર્મી જવાનો ફરજ બજાવે છે. દેશની સેવા કરવા પોલીસ ફોર્સમાં જોડાયું છે. મને કલાસ વનની નોકરી સરકારે આપી છે. મારી પાસે ઘણી બધી ચોઈસ હતી પણ પોલીસની નોકરી પસંદ કરી છે.
સરકારે મારા ગોલ્ડ મેડલને ધ્યાનમાં લઈ નોકરી આપી છે.

Leave Comments

News Publisher Detail