સ્વાઈન ફ્લૂને લઈને રાજય સરકાર સતર્ક : નીતિન પટેલ

February 11, 2019 1445

Description

સ્વાઈન ફ્લૂને લઈને રાજય સરકાર સતર્ક છે. 3 દિવસ માટે કેન્દ્રીય આરોગ્યની ટીમ રાજ્યમાં છે અને કાલે રિપોર્ટ ભારત સરકારને સુપ્રત કરશે આ નિવેદન આપ્યું છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે

મહત્વનું છે કે, રાજ્યમાં સ્વાઈન ફ્લૂ વકરી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર મોડે મોડેથી જવાબ આપવા સામે આવી છે.

Leave Comments