યુવતીની ફરિયાદ નહીં હોય તો પણ હિયરિંગ થશે: કુલપતિ પેથાણી

January 24, 2020 755

Description

ઓડિયો ક્લીપ મુદ્દે કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ જણાવ્યું કે, હજુ સુધી વિદ્યાર્થીનીની કોઈ ફરિયાદ નથી આવી. યુવતીની ફરિયાદ નહીં હોય તો પણ હિયરિંગ થશે. સંબંધિત પ્રોફેસરને બોલાવી નિવેદન નોંધાશે. ઓડિયો ક્લીપની FSLમાં તપાસ કરાશે.

 

Leave Comments