જામનગરમાં સ્વામિનારાયણ ભગવાનને કરાયો વિશેષ શણગાર

January 14, 2020 1175

Description

આજનો દિવસ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુણ્યશાળી અને દાનપુણ્ય માટે ઉત્તમ દિવસ છે. જેને મકરસંક્રાતિના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે તમામ લોકો દાનપુણ્ય કરે છે. ત્યારે જામનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાનને પતંગ અને દોરીથી વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.

વિશેષ શણગારના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. તો કેટલાક ભક્તોએ પ્રથમ ભગવાનને નતમસ્તક કરી દિવસની શરૂઆત કરી હતી. આજે જામનગરના લોકોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા.

Leave Comments