રાનુ મંડલની જેમ ચંદ્ગાબેન માટે સોશિયલ મીડિયા બન્યું આશીર્વાદરૂપ

October 17, 2019 590

Description

રાનુ મંડલની જેમ ચંદ્ગાબેન માટે સોશિયલ મીડિયા આશીર્વાદરૂપ બન્યુ. ભિક્ષુક ચંદ્ગાબેન પરમાર ‘માને અરજી’ ગીત થકી ગુજરાતમાં છવાયા. ગુજરાતી ગીતકારે વાયરલ વીડિયો જોઈ ચંદ્રાબેનની પ્રતિભાને ઓળખી અને તેમને સ્ટુડિયોમાં બોલાવીને ગીત રેકોર્ડ કરાવ્યું.

ચંદ્રાબેન ગીત ગાઇને પોતાનુ પેટ્યુ રડતા હતા. તેમને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તેમની પ્રતિભાને સાચી ઓળખ હવે મળી છે. ત્યારે અન્ય કલાકારો પણ ચંદ્રાબેનને ગાવાની તક આપી શકે છે.

Leave Comments