સોશીયલ મીડીયા બન્યું શ્રધ્ધા અને ભક્તી નો સેતુ

September 11, 2018 1700

Description

પવિત્ર માસ શ્રાવણની પુર્ણાહુતિ થઇ થઇ ગઇ છે…જો કે શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શનનો અનેરૂ મહાત્મ હોય છે…ભક્તો દુર દુરથી સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા સોમનાથ પહોંચતા હોય છે…ત્યારે હાલ પૂર્ણ થયેલા શ્રાવણ માસમાં 40 દેશોના 1 કરોડ 48 લાખ લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે… દેશ વીદેશમાં વસતા વ્રૃધ્ધ બીમાર અને અશક્ત ભાવીકો માટે સોશીયલ મીડીયા શ્રધ્ધા અને ભક્તીનો સેતુ બન્યું છે…તો સીમાપાર પાકિસ્તાનના 3754 અને…યુએઈમાં 20,006 શીવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા જેમાં 25 લાખ ભાવિકો પ્રત્યક્ષ તો દોઢ કરોડ ભાવિકોએ પરોક્ષ રીતે ઘરે બેઠા ભોળાનાથના દર્શન કર્યા છે……..આ વખત સોમનાથ ટ્રસ્ટને મળતી ભેટની આવકમાં પણ વધારો નોંધાયો છે..જેમાં ગત વર્ષની 4.50 કરોડ સરખામણીએ આ વખતના શ્રાવણ માસમાં 5.50 કરોડની કુલ આવક નોંધાઈ છે..

Tags:

Leave Comments