ભરૂચ અને પાટણમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો

September 14, 2021 1340

Description

જ્યાં જુઓ ત્યાં ચોરી અને ધાડના કિસ્સા વધી રહ્યા છે… ભરૂચ અને પાટણમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો.. રોકડ સહિત સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા.. તસ્કરોએ કેવી રીતે ચોરીને આપ્યો અંજામ તે પણ જુઓ..

Leave Comments

News Publisher Detail