ખેરાલુ વિધાનસભા બેઠક પર ધીમી ગતિએ મતદાન

October 21, 2019 1055

Description

ખેરાલુ બેઠક મહેસાણા જિલ્લાની અગત્યની બેઠક છે. આ બેઠક પર ઠાકોર અને ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ છે. 2007માં ભાજપના ભરતસિંહ ડાભી ચૂંટણી જીત્યા હતા. 2017માં આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. પણ ખેરાલુ વિધાનસભા બેઠક પર ધીમી ગતિએ મતદાન થઇ રહ્યું છે.

Leave Comments