કોરોના મહામારી વચ્ચે નવા લક્ષણ સામે આવ્યા

July 15, 2020 5015

Description

કોરોના મહામારી પર ચોંકાવનારૂ રિસર્ચ સામે આવ્યું છે. રિસર્ચમાં કોરોનાના નવા લક્ષણ સામે આવ્યા છે.  જેમાં તાવ, શર્દી, ઉધરસ બાદ નવા લક્ષણ સામે આવ્યા છે. તેમાં ચામડીમાં ખંજવાળ પણ હોય શકે કોરોનાનું લક્ષણ. કોરોનાના કારણે અંગુઠા પાસે ચાંઠા પડી જાય છે.
જેમાં ઇટાલી અને સ્પેનના સંશોધકોએ દાવો કર્યો છે.

Leave Comments