કેશુભાઈ પટેલના નિધન પર શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું

October 29, 2020 395

Description

પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ(EX CM Keshubhai Patel)નું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. ત્યારે કેશુભાઈ પટેલના નિધન પર શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું

Leave Comments