આકાશમાં વિહાર કરતા અનેક પક્ષી પતંગદોરીના કારણે ઘાયલ

January 14, 2020 365

Description

ઉત્તરાયણ તહેવાર લોકો આકાશમાં પતંગ ચગાવતા હોય છે. જેના કારણે આકાશમાં વિહાર કરતા અનેક પક્ષી પતંગદોરીના કારણે ઘાયલ થતા હોય છે. જેમાં કચ્છ ભુજ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી સુપાશ્વ જેન સેવા મંડળ દ્વારા ઉત્તરાયણ ઘાયલ પક્ષી સારવાર માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

ઘાયલ પક્ષીને લઇ આવનારને સન્માનપત્ર તેમજ હેડફોન ગીફ્ટ આપવામાં આવે છે. જેમાં બે દિવસ દરમિયાન વધારાની દોરી એક્ત્રીત્ર કરી આપનારને એક કિલ્લો દોરીના ૧૦૦ રૂપિયા આપવામાં આવે છે.

Leave Comments